1. Home
  2. Tag "FIRE"

સુરતના માંગરોળ નજીક નવાપરા GIDCમાં પેકિંગ મટિરિયલ બનાવતી કંપનીમાં લાગી આગ

કંપનીમાં કેમિકલના ભરેલા ડ્રમોમાં ધડાકા સાથે બ્લાસ્ટ પતરાના શેડને લીધે આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવવી પડી ફાયર બ્રિગેડે 6 કલીકની જહેમત બાદ આગ કાબુમાં લીધી સુરત:  જિલ્લાના માંગરોળ ખાતે આવેલી નવાપરા GIDCમાં બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા […]

અંકલેશ્વરમાં ભંગારના ગોદામમાં લાગેલી ભષણ આગ પર કાબુ મેળવાયો

જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કર્યું દુર દુર સુધી અગનજ્વાળા દેખાઈ આગના બનાવમાં કોઈ જામહાની નહીં, ભરૂચ :  જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી એક ભંગારના ગોદામમાં ગત રાતે ભીષણ આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ અંકલેશ્વર અને ભરૂચનો ભાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને સતત પાણીનો […]

સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઈટ પર લાગી આગ

નિર્મણાધિન બુલેટ રેલવે સ્ટેશનમાં વેલ્ડિંગનો તણખો ઉડતા આગ લાગી ફાયરની 14 ગાડીઓ સાથે ફાયર ફાયટરોએ બે કલાકે આગ કાબુમાં લીધી ભારે પવનને લીધે આગ વધુ ફેલાઈ અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી નિર્માણાધિન બુલેટ ટ્રેનના રેલવે સ્ટેશનના કન્સ્ટ્રકશનના કામ દરમિયાન વેલ્ડિંગનો તણખો ઉડતા આગ લાગી હતી, અને જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે મજૂરોમાં […]

મહાકુંભ મેળા દરમિયાન ઇસ્કોન કેમ્પમાં આગ લાગી, 22 તંબુ બળીને રાખ થયા

મહાકુંભ નગર: શુક્રવારે મહાકુંભ નગરના સેક્ટર ૧૮માં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) કેમ્પમાં આગ લાગી હતી જેમાં લગભગ 20 થી 22 તંબુ બળીને રાખ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અગ્નિશામકોએ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે […]

છત્રાલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના ગોદામમાં લાગી ભીષણ આગ

ટ્રક સહિત માલસામાન બળીને ખાક ભીષણ આગને લીધે મેજર કોલ અપાયો, કલોલ કડી માણસા  મહેસાણા, ગાંધીનગર અને કલોલની ફાયરટીમો ઘટના સ્થળે પહોંચી ગાંધીનગરઃ  કલોલ તાલુકાના છત્રાલ GIDCના ફેઝ-2માં આવેલા પ્લાસ્ટિક ભંગારના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગની ગંભીરતાને જોતાં તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં […]

અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, 30 ઝૂંપડા બળીને ખાક

વાસણાના રેફ્યુઝ સ્ટેશન પાસે બન્યો બનાવ સદનીસીબે કોઈ જાનહાની નહીં ફાયપ બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા મ્યુનિનો ડોર ટુ ડોર કચરાના કલેક્શનના રેફ્યુઝ સ્ટેશનની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગમાં 30 ઝૂંપડા બળીને ખાક થયા હતા. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર […]

મહાકુંભમાં ફરીથી લાગી આગ, ટેન્ટ સિટીમાં લાગેલી આગમાં 12 જેટલા ટેન્ટ બળીને રાખ

આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

મુન્દ્રામાં રહેણાકના મકાનમાં એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પૂત્રીનાં મોત

મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં બન્યો બનાવ પિતા-પૂત્રી ભરઊંઘમાં બળીને ભડથું થયાં મહિલા 70 ટકા દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાઈ મુન્દ્રાઃ કચ્છના મુન્દ્રા શહેરમાં બારાઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં રાત્રે પરિવાર ગાઢ નિંદર માણી રહ્યું હતું. ત્યારે  એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું, આગને […]

જલગાંવ ટ્રેન દૂર્ઘટના ચા વાળાએ આગની અફવા ફેલાવતા સર્જાઈઃ અજીત પવાર

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે જલગાંવ ટ્રેન અકસ્માત એ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવવાનું પરિણામ હતું, જે ટ્રેનની અંદર ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી. આ અફવાને કારણે લોકો ગભરાઈ ગયા અને કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાં ઈમરજન્સી ચેઈન ખેંચાયા બાદ, કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા […]

તુર્કીઃ રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકોના મોતની આશંકા

તુર્કીના એક સ્કી રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકો માર્યા ગયા અને 50થી વધુ ઘાયલ થયા હતા. બોલુ પ્રાંતના કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં સ્થિત એક હોટલમાં મધ્યરાત્રિ પછી આગ લાગતાં આ અકસ્માત સર્જાયો હતો. આ રેસ્ટોરન્ટ બિલ્ડિંગના એક માળે ચાલે છે. રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ ગભરાટમાં હોટલની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code