1. Home
  2. Tag "first case"

ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો, સરકારે એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા […]

ભારતઃ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, ગાઈડલાઈન જાહેર કરાઈ

નવી દિલ્હીઃ કેરળમાં ચેપી અને જીવલેણ મંકીપોક્સ રોગનો પહેલો કેસ મળ્યા બાદ, સરકાર હરકતમાં આવી છે.  આ રોગની તપાસ માટે, પુણે સ્થિત ICMR-NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ, પૂણે) એ સમગ્ર દેશમાં 15 પ્રયોગશાળાઓને પરીક્ષણ માટે તાલીમ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ મંકીપોક્સના સંચાલન માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ મુજબ, લોકોએ વિદેશ પ્રવાસ […]

કોરોના સંકટઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાબાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતના કર્ણાટકમાં બે દિવસ પહેલા જ ઓમિક્રોનના બે કેસ નોંધાયાં હતા. દરમિયાન ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રવેશ થયો છે. જામનગરમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઝિમ્બાવવેથી પરત આવ્યો હતો. તેના જરૂરી નમુના તપાસ માટે પૂના મોકલવામાં આવ્યાં હતા. દરમિયાન […]

દેશમાં ઝીકા વાયરસે આપી દસ્તક, કેરળમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો

દેશમાં ઝીકા વાયરસે આપી દસ્તક કેરળમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ કેરળમાં 13 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો તિરુવનંતપુરમ :કેરળમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તિરુવનંતપુરમ નજીક પાસ પ્રસલ્લામાં રહેતી 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 19 નમૂનાઓમાંથી 13 માં ઝીકા વાયરસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code