રસીકરણ અભિયાનઃ દાહોદમાં પ્રથમ દિવસે જ 9472 તરૂણોને રસી આપી સુરક્ષિત કરાયાં
અમદાવાદઃ રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો હતો. દાહોદ જિલ્લામાં વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં 9472 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. લ ૧૪૩ શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે RBSKની 55 ટીમો તેમજ 143 વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી. દાહોદમાં તરૂણો માટેના આ […]