નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં તીવ્ર ઠંડી, હજુ ઠંડી વધશે
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે જ ઠંડા પવનોને કારણે આ ઠંડીમાં વધુ વધારો થયો છે. રાજ્યમાં ઠંડા પવનોને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો […]