RTEમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 80.378 પ્રવેશ કન્ફર્મ, 13384 બેઠકો ખાલી રહી
5898 અરજદારોના પ્રવેશ કન્ફર્મ ન થયા આગામી થોડા દિવસમાં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ થશે આ વર્ષે 2,38,916 અરજીઓ ઓનલાઈન મળી હતી અમદાવાદઃ રાઈટ એજ્યુકેશન એકટ અંતર્ગત ગરીબ પરિવારોના બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો.1માં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આરટીઈ અંતર્ગત ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે હવે કુલ […]