વર્ષ 2026ના પ્રથમ સૂર્ય કિરણને એક લાખ લોકોએ સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવ્યાં
‘સૂર્ય નમસ્કાર અભિયાન’માં ગુજરાતના યુવાધને બતાવી ભારતીય સંસ્કૃતિની શક્તિ, ગાંધીનગર, 1 જાન્યુઆરી 2026: 1 lakh people greeted the first sun ray of 2026 with Surya Namaskar ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ 2026ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ […]


