જામનગરમાં મોદક ખાવાની સ્પર્ધામાં 9 લાડુ આરોગીને પ્રથમ વિજેતા બન્યા
બાળકો, મહિલાઓ અને પુરૂષોની અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી, મહિલાઓમાં 7 લાડુ અને બાળકોમાં 4 લાડુ આરોગી વિજેતા બન્યા, 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગી નાનાજીભાઈ વિજેતા બન્યા જામનગરઃ શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજાતા 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગીને પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણા વિજેતા […]