ભારતની ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ઘટીને 12.3 બિલિયન થઈઃ RBI
નવી દિલ્હીઃ ભારતની ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર સમયગાળામાં) ઘટીને 12.3 બિલિયન અથવા GDP ના 1.3 ટકા થઈ ગઈ છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 20.8 બિલિયન અથવા GDP ના 2.2 ટકા હતી. તેમ RBIએ જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 26 ના બીજા ક્વાર્ટર દરમિયાન વેપાર ખાધ 87.4બિલિયન ડોલર હતી, […]


