પ્રધાનમંત્રીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને હાઈ સીમાં માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ મત્સ્ય સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવા અને માછીમારોને સલામતી સૂચનાઓ આપવા માટે સેટેલાઇટ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ […]