ફિચ રેટિંગ્સ: ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.4 ટકા કર્યો
નવી દિલ્હીઃ ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે આગામી પાંચ વર્ષ માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 0.2 ટકા વધારીને 6.4 ટકા કર્યો છે. આ તાજેતરના વર્ષોમાં દેશના શ્રમ બળ ભાગીદારી દરમાં ઝડપી વૃદ્ધિને કારણે છે. ફિચે જણાવ્યું, “ભારતના ટ્રેન્ડ વૃદ્ધિ માટે અમારો અંદાજ 6.4 ટકા છે, જે અગાઉ 6.2 ટકા હતો. અમારું માનવું છે કે […]