મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 ભારતીયોનો છુટકારો, પાંચની ધરપકડ
મહારાષ્ટ્ર પોલીસની સાયબર ટીમે મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 થી વધુ ભારતીય નાગરિકોને બચાવ્યા છે. તેમજ સાયબર ટીમે એક વિદેશી નાગરિક સહિત પાંચ એજન્ટોની પણ ધરપકડ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સાયબર છેતરપિંડી કરવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી અને […]