ભાદરવો ભરપૂર રહેતા રાજ્યના સૌથી મોટા પાંચ ડેમ છલોછલ ભરાયાં, સરદાર સરોવર ડેમ 66 ટકા ભરાયો
અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણ મહિનામાં વરસાદની ઘટ હતી અને પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે પ્રશ્ન ઊભો થયો હતો. સરકાર પણ વરસાદ ખેંચાતા ચિંતિત બની હતી. પરંતુ ભાદરવા મહિનામાં મેઘરાજાએ સતત બોટિંગ કરીને રાજ્યના મોટાભાગના જળાશયો છલકાવી દીધા છે. રાજ્યમાં 81 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે ગુજરાતના મોટા 18 ડેમમાંથી 5 ડેમ કડાણા, શેત્રુંજી, […]