જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા પાંચ સરકારી કર્મચારીઓને છુટા કરાયાં
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કેન્દ્ર સરાકર અને સુરક્ષા એજન્સીઓ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા પાંચ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથે સંબંધ ધરાવતા પુલવામાના પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહમદ મીર, શ્રીનગરમાં કોમ્પ્યુટર ઓપરેટર ગુલામ હસન પરે, અવંતીપોરના શિક્ષક અર્શીદ […]


