અમદાવાદમાં ગગનચૂંબી 33 માળની પાંચ રેસિડન્સી બિલ્ડિંગો બનશે, AMCએ આપી મંજુરી
અમદાવાદઃ રાજ્યના મેટ્રોસિટી ગણાતા અમદાવાદના વિકાસ સાથે વસતીમાં પણ વધારો થયો છે. ધંધા-રોજગારની તલાશમાં શહેરમાં આવીને બહારના અનેક લોકોએ વસવાટ કર્યો છે. તેના લીધે શહેરનો વિસ્તાર પણ વધ્યો છે. હવે શહેરમાં મુબઈની જેમ ગગનચુંબી બહુમાળી બિલ્ડિંગો જોવા મળશે.શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા સાયન્સ સિટી રોડ, એસજી હાઈવે રાજપથ ક્લબ પાસે અને શીલજ વિસ્તારમાં 33 […]