ગુજરાતઃ શિયાળાના આગમન સાથે જ ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું સૌથી ઠંડુનગર
                    અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ રાત્રિના સમયે ઠંઢીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં હવે શિયાળો જામી રહ્યો છે અને ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં ઠંડીનો સમચારો વધવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધારે નલિયા અને વલસાડમાં ઠંડી વધી રહી છે. મેગાસિટી અમદાવાદમાં પણ લોકો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરે છે. […]                    
                    
                    
                     
                
	

