વરસાદની સિઝનમાં આ પ્રકારના આરમદાયક ફૂટવેરની કરો પસંદગી
આજકાલ યૂવતીઓ પોતાના ચપ્પલ પ્રત્યે પણ વધુ સજાગ બની છે, કેવા કકડા પર કેવી ચપ્પલ પહેરવી તેનું ખાસ ધ્યાન આપે છે, ત્યારે ચોમાસાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ખાસ યુવતીઓ પોતાના ફૂટવેરનું ધ્યાન આપતી હોય ઠછએ આ સિઝનમાં એવા ફૂટવેરની પસંદગી કરવી જોઈએ જે આરામદ દાયક લૂક આપે . ફ્લેટ ચપ્પલ સાંભળતા […]