1. Home
  2. Tag "Flight Cancellation"

ફ્લાઇટ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે ઇન્ડિગો આપશે રૂ. 10000નું ટ્રાવેલ વાઉચર્સ

નવી દિલ્હી: તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં વ્યાપક ઓપરેશનલ અવરોધોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે એરલાઇન્સે રૂ. 10 હજાર સુધીના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા તેમના ગ્રાહકોની સંભાળ લેવાની છે. ઇન્ડિગોએ જણાવ્યું કે, ઓપરેશનમાં વિક્ષેપ બાદ રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે તમામ જરૂરી રિફંડ શરૂ કરી […]

એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યો સામૂહિક રજા પર જવાના કારણે 7 મે 2024 ની રાતથી 8 મે 2024 ની સવાર સુધી 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા કેબિન ક્રૂનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code