ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે હવાઈ સેવાને અસર, ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી
નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસની અસર હવાઈ ટ્રાફિક પર પડી છે. ઓછી દૃશ્યતાનાં કારણે ચંદીગઢ, જમ્મુ અને ઉદયપુરમાં ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. દરમિયાન ઈન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. તેના કારણે એરપોર્ટ […]


