માર્ચ મહિનાની 1લી તારીખથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ સેવાનો આરંભ કરાશે
આવતા મહિનેથી રાજકોટ -હૈદરાબાદ ફ્લાઈટ સેવા શરુ કરાશે ફ્લાઈટની ફિકવન્સીમાં કરાશે વધારો અમદાવાદ -સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે અનેક ફેરફાર જોવા મળ્યા છે, છેલ્લા ઘણા સમયથી ટ્રેન સેવાઓ અને ફ્લાઈટ સેવાઓ પર પણ તેની માઠી અસર પડેલી જોવા મળી રહી છે.ત્યારે હવે ઘીરે ઘીરે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો […]


