જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ફ્લાઇટ્સ રદ કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન સ્થિતિનાં કારણે, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં જતી અને આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ સાથે, મુસાફરો માટે મુસાફરી સંબંધિત સલાહ પણ જાહેર કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ આજે મંગળવારે જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી […]