ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પૂર, સુરતના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
સુરતનો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો, ઉકાઈ ડેમમાંથી 67,584 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, સુરતના તાપી નદી પરના કોઝવે પર પાણીનો ફ્લો 1,11,231 ક્યુસેક નોંધાયો સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમની સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળસપાટી વધી રહી છે. તેથી ડેમમાંથી 67,584 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીમાં […]