ગુજરાતમાં ફ્લોરાઈડ સમસ્યા વકરી, 25 જિલ્લાના ભૂગર્ભજળ પીવા લાયક નથી
પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધતા બીમારીનું પ્રમાણ વધ્યુ, સતત ખેંચાતા ભૂગર્ભ જળને લીધે ફ્લારાઈડનું પ્રમાણ વધ્યું, સરકારે સતત ખેંચાતા ભૂગર્ભ જળ પર અંકુશ મુકવો જરૂરી અમદાવાદઃ ગુજરાતમાં આમ તો વર્ષોથી ફ્લોરાઈડની સમસ્યા છે, વર્ષો પહેલા મહેસાણા જિલ્લામાં ફ્લોરાઈની સમસ્યાને લીધે લોકોને અનેક બિમારીમાં ભોગ બનવું પડતું હતું. હવે તો રાજ્યના 25 જિલ્લામાં ફ્લોરાઈડને લીધે ભૂગર્ભ […]