જામનગરમાં 3.5 કિ.મી લાંબા ફ્લાઈ ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યું લાકાર્પણ
સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિ.મીનો ઓવબ્રિજ 226 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, 139 પિલર્સ પર ઊભા કરાયેલા બ્રિજ નીચે ફૂડ ઝોન સહિત સુવિધાઓ ઊભી કરાશે, ચાર જંકશન પર ઓવરબ્રિજ બનતા વાહનચાલકોને ટ્રાફિકજામથી રાહત મળશે જામનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી […]


