લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ
દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]