સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 7.34 % નોંધાયો, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ તેજી
સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો 7.34 ટકા નોંધાયો ઓગસ્ટ મહિનામાં ફુગાવાનો દર 6.69 ટકા હતો ખાદ્ય ચીજવસ્તુઓનો ભાવ વધતા ફુગાવો પણ વધ્યો કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્રમાં મંદીનો માહોલ છે ત્યારે હવે ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદન એમ બન્ને મોરચે વધુ એક નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો 7.34 […]