નાઇજિરીયા: વધતી જતી ખાદ્યપદાર્થોની કિંમતો અને અછતને પહોંચી વળવા કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ
નવી દિલ્હીઃ નાઇજિરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ ખાદ્યપદાર્થોની વધતી કિંમતો અને અછતને પહોંચી વળવા કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. કેટલીક પહેલોમાં ખેડૂતોને ખાતર અને અનાજ પૂરા પાડવા માટે ઈંધણ સબસિડીને હટાવવાથી બચેલા નાણાંનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઘણા ખેડૂતોએ ખંડણી માટે અપહરણ કરતી ટોળકીના નિશાન બન્યા બાદ પોતાની જમીન છોડી દીધી છે. જે ખેડૂતો માટે […]