અમદાવાદ સહિત મહાનગરોમાં ફુડ-રેસ્ટોરન્ટ્સના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા
ફુડ-રેસ્ટોરન્ટના 16 વેપારીઓના 25 સ્થળોએ જીએસટીના અધિકારીઓએ સર્ચ કર્યુ, 52 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં, અધિકારીઓએ ગ્રાહક બનીને ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી કરી, અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીના પર્વને લીધે મોડી રાત સુધી ફુડ રેસ્ટોરન્ટ્સ ચાલી રહી છે. ફુડ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની માહિતી મળતા જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને […]