નાલંદાના શીતળા માતા મંદિરમાં ભાગદોડ, 8 મહિલાઓના મોત
બિહાર, 31 માર્ચ 2026: બિહારના નાલંદા જિલ્લાના બિહાર શરીફમાં શીતલા માતા મંદિરમાં પ્રાર્થના દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દુ:ખદ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. મંદિરમાં મોટી ભીડ વચ્ચે થયેલી નાસભાગમાં આઠ મહિલાઓના મોત થયા હતા અને છ વધુ ભક્તો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલમાં […]


