1. Home
  2. Tag "for irrigation"

વઢવાણના ખોડુ સહિતના ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામ ખાતે ખેડુતોની બેઠક મળી હતી. જેમાં જો ખોડુ ગામની સીમમાં  નર્મદાના પાણી ખેડૂતોને આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. નર્મદાના પાણી સિંચાઈ માટે આપવાની માગ ખેડુતો ઘણા સમયથી કરી રહ્યા છે. હજુ પણ આગામી સપ્તાહમાં સરકારને રજુઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં અને તેના જિલ્લા […]

નર્મદામાંથી સિંચાઈનું પાણી હવે છોડવામાં નહીં આવે, પીવા માટે પાણીનો જથ્થો અનામત રખાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે હવે રાજયના કોઈપણ ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં નહી આવે. મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં હવે પાણીને પીવા માટે જ અનામત રખાશે. રાજ્ય સરકાર માત્ર પીવાના પાણીને ધ્યાને રાખી તેનો સંગ્રહ કરશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું […]

વરસાદ ખેંચાતા ઊભો પાક મરઝાઈ રહ્યો છે, સિંચાઈ માટે કેનાલોમાં પાણી અને વીજળી આપોઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ હોવા છતાં ખૂબ જ અપૂરતો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોનો ઊભો પાક મુરઝાઈ રહ્યો છે અને જ્યાં પાણી છે, ત્યાં વીજળીને અભાવે સિંચાઈ થઈ શકતી નથી. જેના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું બિયાંરણ નિષ્ફળ ગયું છે અને ખાતર તથા દવાનો ખર્ચ માથે પડ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code