અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ખરીદી માટે લોકો ઉમટ્યાઃ લોકોના ટોળાંથી કોરોના વકરવાનો ભય
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે સવારે 9 વાગ્યાથી લઇ બપોરના ત્રણ વાગ્યાથી સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ આપતા આજે રવિવારે બજારોમાં ભીડ જોવા મળી હતી. અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા હતા. માસ્ક તો શોભાના ગાંઠિયાની જેમ કોઇએ […]