મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ
લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]