1. Home
  2. Tag "forecast"

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદના હવામાન વિભાગની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ક્મોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. રાજયમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની શક્યતા છે. જયારે […]

જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું, ઠંડી વધવાની આગાહી

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં વરસેલી હિમ વર્ષાના કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સંપૂર્ણ કશ્મીર ખીણ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં શિયાળામાં સૌથી ઓછું માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પહલગામમાં […]

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

અમદાવાદઃ ગુજરાતમાં સોમાસા દરમિયાન એકંદરે સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો 98 ટકા વરસાદ પડી ગયો છે. હવે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ  અરવલ્લી, મહિસાગર,  બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. ગુજરાતમાં શ્રાવણ મહિનામાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ

અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણોત્સવ દરમિયાન મેઘો પણ જુદા જુદા વિસ્તારોમાં અભિષેક કરીને ધરાને ભીંજવી રહ્યો છે, શનિવારે 152 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારેથી અથિ બારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. બંદરો પર 1 […]

ગુજરાતમાં આજે શુક્રવારે કચ્છ, દાહોદ, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં  વરસાદી માહોલ જામ્યો છે,  અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે રાજ્યના 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે શુક્રવારે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા, માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે સવારે 6 વાગ્યથી રાતના 10 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અતિભારે વરસાદ અને બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે […]

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા કરાયો આદેશ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાએ ઉનાળા દરમિયાન પાણીની અછતનો વિકટ સામનો કર્યા બાદ હવે ચોમાસાના પ્રારંભથી જ બનાસકાંઠાવાસીઓ પુરતા વરસાદની આશા રાખી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે શુક્રવારથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે  જિલ્લાના અધિકારીઓને પરવાનગી સિવાય હેડ ક્વાટર્સ ન છોડવા માટેનો આદેશ આપયો છે, તેમજ ભારે વરસાદને […]

સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં તા. 13 થી 17 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી

Ø  કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી Ø  રાજયમાં વરસાદની સ્થિતિનેપહોંચી વળવા NDRF અને SDRFની 18-18 ટીમો તહેનાત Ø  તા.11 જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980  હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર Ø  રાજ્યમાં કુલ 18 જળાશયો હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર ¤ એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગર […]

રેડ એલર્ટઃ જામનગર,પોરબંદર, દ્વારકા, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં બુધવારે સાંજે 8 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન 166 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડ્યો હતો. સોરઠ પંઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ તરબોળ કર્યા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ સીસ્ટમ સક્રીય છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ ત્રણ દિવસ મેઘમહેર ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ […]

રાજ્યના ભારે વરસાદની આગાહી, 147 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ, કલ્યાણપુરમાં 6 ઈંચ,

અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે.પણ હજુ ઘણા વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ પડ્યો નથી. ઘણા ગામડાંઓમાં તો મેઘરાજાને રિઝવવા હોમ-હવન અને પ્રાથના કરવામાં આવી રહ્યા છે. હાલ મેધરાજા જ્યાં વરસે છે, ત્યાં મન મુકીને વરસે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેધરાજા સાંબેલાધારે વરસ્યા હતા. જેમાં કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code