ગુજરાતમાં વિદેશી ટ્રાવેલ્સ એજન્ટ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, સરકાર કાયદો લાવી રહી છે
અમદાવાદઃ ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જતાં હોય છે. ઉપરાંત અનેક લોકો પીઆર કે વર્ક પરમિટ મેળવીને વિદેશ જતા હોય છે. વિદેશ મોકલવાનું કાર્ય ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા થતું હોય છે. જેમાં અમેરિકા તેમજ કેનેડા જવાના સતત વધી રહેલા ક્રેઝ વચ્ચે લેભાગુ એજન્ટો ઘણીવાર ગેરકાનુની રીતે અમેરિકામાં ઘુસાડી દેવાની લાલચ આપીને લાખો રૂપિયા વસુલતા હોય […]


