આણંદમાં મોર્નિંગ વોક માટે નીકળેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની છરીના ઘા ઝીંકીને હત્યા
કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની બાકરોલ તળાવ પાસેથી લાશ મળી, હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો આણંદઃ શહેરના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. આજે વહેલી સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ […]