UPSCના નવા અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવની નિમણૂંક
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને હવે એક નવું નેતૃત્વ મળ્યું છે. કેન્દ્ર સરકારે દેશના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમારને UPSCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 29 એપ્રિલે પ્રીતિ સુદાનનો કાર્યકાળ પૂરો થતાં આ પદ ખાલી પડ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ અજય કુમાર આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળશે. અજય કુમાર એક […]