પૂર્વ કર્મચારીનો ઝુકરબર્ગ પર આરોપ, ફેસબૂકે લોકોની સુરક્ષા સાથે ચેડાં કર્યા છે
ફેસબૂકે લોકોની સુરક્ષાને દાવ પર લગાડી ફેસબૂકના પૂર્વ કર્મચારીએ લગાવ્યો આ આરોપ ઝુકરબર્ગ પર સ્ફોટક આરોપ લગાવ્યો નવી દિલ્હી: ગત સોમવારે રાત્રે 6 કલાક સુધી ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ ઠપ્પ થઇ ગઇ હતી જેને કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. યૂઝર્સ અસુવિધાનો સામનો કરી રહ્યા હતા. સેવાઓ ઠપ્પ થતા ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં કરોડો […]