તખ્તાપલટ બાદ સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ રશિયા પહોંચ્યા
સીરિયામાં રાજકીય સંકટ પછી રશિયાએ બશર અલ-અસદ અને તેમના પરિવારને આશ્રય આપ્યો છે. બળવાખોર જૂથોએ રવિવારે દમાસ્કસ પર કબજો કર્યો. બળવાખોરો સરકારી ટેલિવિઝન પર દેખાયા. વિદ્રોહીઓ રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. સીરિયાની સ્થિતિ તમામ પડોશી દેશો માટે ચિંતાનો વિષય છે, કારણ કે રવિવારે સીરિયન બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો હતો. આ […]