પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન સહિત 28 લોકો દેશ નહીં છોડી શકશે
નવી દિલ્હીઃ પાકિસ્તાનની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય 28 લોકોના નામ ‘એક્ઝીટ કંટ્રોલ લિસ્ટ‘ (ECL)માં મૂકવાની ભલામણ કરી હતી જેથી તેઓને દેશ છોડીને ભાગી ન જાય. ભ્રષ્ટાચારના કેસમાં તેમની કથિત સંડોવણીને ટાંકીને સરકારે આ ભલામણ કરી છે. એક અહેવાલ અનુસાર, ફેડરલ કેબિનેટની એક સબ-કમિટીએ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પીટીઆઈ પાર્ટીના વડા ઈમરાન ખાન […]