ઉત્તરાખંડઃ ખોહ નદીમાં એક-બીજાને બચાવવાના પ્રયાસમાં ચાર જણા ડુબ્યાં
નવી દિલ્હીઃ ઈદના તહેવારની રજાઓમાં કોટેશ્વર ફરવા ગયેલા ઉત્તરપ્રદેશના 3 યુવાનો સહિત ચાર વ્યક્તિઓ ખોહ નદીમાં ડુબી જતા તેમના મોત થયાં હતા. નદીમાં ડુબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બિજનોરની આઠ વ્યક્તિઓ ઈદની રજાઓમાં ઉજવણી કરવા માટે કોટેશ્વર ગયા હતા. જ્યાં દુગડ્ડા માર્ગ ઉપર […]