ગુજરાત યુનિવર્સિટી સહિત ચાર સરકારી યુનિ.ની ભરતીઓ વિવાદને કારણે અટકી પડી
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની ચાર સરકારી યુનિવર્સિટીઓમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ભાજપ સમર્પિત સેનેટ સભ્યો તેમ કેટલાક સિન્ડિકેટ સભ્યોના આંતરિક વિખવાદ અને લાગતાં-વળગતાંઓની ભરતી કરવાની હિલચાલના આક્ષેપો અને નિયમોના ભંગના મુદ્દે આ ભરતી અટકાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા કયારે શરૂ કરવામાં આવશે તે અંગે […]