ફોરવ્હીલ વાહનોમાં આંજી દેતી એલઈડી લાઈટ સામે રાજકોટ RTOનું ચેકિંગ
વાહનચાલકો વધારે વોલ્ટેજના એઈડી પ્રોજેક્ટ ફીટ કરાવે છે છેલ્લા એક વર્ષમાં 1000 કેસ કરીને 10 લાખનો દંડ ફટકાર્યો કાર એસેસરિઝની દુકાનો પર એલઈડી વેચાણ સામે પગલાં ભરવા માગ રાજકોટઃ કેટલાક વાહનચાલકો વધારો વોલ્ટેજની એલઈડી લાઈટ્સ વાહનો પર બહારથી ફીટ કરાવતા હોય છે. આવી લાઈટ્સને લીધે રાતના સમયે સામેના વાહનચાલકો અંજાઈ જતા હોય છે. અને તેના […]