હિંદ પ્રશાંત ક્ષેત્રના પડકારો સામે હવે ભારત ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કરશે સામનો
હિંદ પ્રશાંત ક્ષેત્રના પડકારો સામે ભારત સજ્જ હવે ભારત ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કરશે સામનો દિલ્હી – ભારત અને ફ્રાન્સ, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ રહેલી દરિયાઈ અને આકાશી પડકારોનો સામનો કરવા માટે ત્રિ-સ્તરનું મિકેનિઝમ બનાવવાની તૈયારીમાં છે.આ સમગ્ર મામલે વિતેલા દિવસને મંગળવારના રોજ દ્વિપક્ષીય વાતચીત દરમિયાન ભારત અને ફ્રાંસએ મંત્રણા કરી હતી. તે જ […]