ગોતામાં સિનિયર સિટિઝનને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 1.43 કરોડનો ફ્રોડ કર્યો
અમદાવાદ, 12 એપ્રિલ 2026: Senior citizen digitally arrested શહેરમાં સાયબર ક્રાઈમ ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડનો ફ્રોડ કરાયો છે. શહેરના ગોતામાં રહેતા 75 વર્ષના સિનિયર સિટીઝન સીમકાર્ડ કૌભાંડ અને મની લોન્ડરીંગના કેસમાં તપાસના નામે ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડની કિંમતના શેર વેચાણ કરાવીને સાયબર માફિયાઓ […]


