ગુજરાતમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે નિશુલ્ક એક્સેસ અપાશે
અમદાવાદઃ ભારતની અગ્રણી એડટેક સોશલ એન્ટરપ્રાઇઝ કનેક્ટએડ ટેક્નોલોજીસે ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસક્રમ સાથે સંલગ્ન શૈક્ષણિક સામગ્રીનો નિઃશુલ્ક ઓનલાઇન ઍક્સેસ આપવા માટે આજે હાઇ પ્રેશર ગૅસ સિલિન્ડરોના દેશના સૌથી મોટા ઉત્પાદક એવરેસ્ટ કાંટો સિલિન્ડર્સ (EKC) સાથે મળીને સંયુક્ત રીતે એક પહેલની જાહેરાત કરી હતી. કનેક્ટએડ ટેક્નોલોજીસ દ્વારા ઘડાયેલા અને ચલાવવામાં આવનારા આ કાર્યક્રમનું લક્ષ્ય સરકારી શાળામાં […]