ગુજરાતમાં 414 ખિલખિલાટ વાહનો સેવારત, સગર્ભા બહેનોને અપાતી નિશુલ્ક સેવા
તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ 12 વર્ષ પહેલા ખિલખિલાટ વાનનું લોકાર્પણ કર્યું હતું, વર્ષ 2012થી અત્યાર સુધીમાં કુલ 1.19 કરોડથી વધુ લાભાર્થીઓને આપી સેવાઓ, વર્ષ 2023-24 દરમિયાન 18.45 લાખ લાભાર્થીઓ લાભ મેળવ્યો ગાંધીનગરઃ રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપીને માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સતત કટિબધ્ધ છે. આ ઉમદા હેતુમાં […]