ભારત-યુરોપિયન સંઘ પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારનું લક્ષ્ય ધરાવે છે: પીયૂષ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે યુરોપિયન કમિશનના પ્રતિનિધિમંડળ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ઇટાલી, આયર્લેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક, સ્પેન અને સ્વીડનના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ, વાણિજ્ય સચિવ, DPIIT સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. […]