અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા નજીક ફ્રીમાં યોગા ક્લાસ શરૂ કરાયા
અમદાવાદઃ શહેરીજનો પણ હવે યોગાનું મહત્વ સમજવા લાગ્યા છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતીના ઉસ્માનપુરા નજીક રિવરફ્રન્ટ પર નિશુલ્ક યોગાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ યોગ ક્લાસિસનો શહેરીજનો દરરોજ સવારે 6:30થી 8:30 કલાક સુધી લાભ લઈ શકશે. આ યોગ વર્ગમાં લોકોને દરરોજ યોગ વિષે વિવિધ જાણકારી મળશે. તેમજ “આસાન-પ્રાણાયામ’ના પણ વિવિધ […]