મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી 9મી નવેમ્બરથી કરાશેઃ કૃષિ મંત્રી
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15000 કરોડથી વધુના મૂલ્યની ખરીદી કરાશે, પ્રતિ ખેડૂત 125 મણ મગફળીની ખરીદી કરવાનો નિર્ણય, ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરાયો ગાંધીનગરઃ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે […]


