રાજ્યમાં RTE અંતર્ગત ખાલી પડેલી 8501 જગ્યાઓ પર પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા આજથી હાથ ધરાશે
અમદાવાદઃ રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરી હાલમાં ચાલી રહી છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યની કુલ 9955 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. પ્રવેશના બે રાઉન્ડ બાદ ખાલી રહેલી […]


