અમદાવાદના જમાલપુર ફુલ બજારમાં ફુલોની આવકમાં 10 ગણા વધારા સાથે ભાવમાં પણ વધારો
અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે ફુલ બજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. શહેરના જમાલપુર સ્થિત હોલસેલ ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં દૈનિક 10 થી 15 ક્વિંટલ સુધીની ફૂલોની આવક થતી હોય છે. તેની સામે દિવાળીના તહેવાર સમયે આ આવક 8થી 10 ગણી વધીને 100 ક્વિંટલ(10 હજાર કિલો) સુધી પહોંચી ગઈ છે. દિવાળીના તહેવારોને લીધે ફુલ બજારમાં […]